Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

બે વર્ષમાં તમામ એરપોર્ટ ઉપર બોડી સ્કેનર કાર્યરત થઈ જશે

નવી દિલ્હી : આગામી બે વર્ષ દરમિયાન દેશના તમામ 84 એરપોર્ટ ઉપર બોડી સ્કેનર્સ ઇન્સ્ટોલ કરી દેવામાં આવશે. મોદી સરકારે આજે આ એક ખૂબ મહત્વની જાહેરાત કરી.

(1:20 am IST)