Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઓપરેશન લોટસ ની અવૈદ્ય સંતાન છે કર્ણાટકની બીજેપી સરકારઃ કોંગ્રેસ નેતા સિદ્ધ રમૈયાની સટાસટી

         કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા એ કર્ણાટકની બીજેપી સરકારને ઓપરેશન લોટસની અવૈદ્ય સંતાન બતાવતા કહ્યું છે કે રાજયમાં કોઇપણ સમયે બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વવાળી સરકાર પડી ભાંગશે અને ફરી મધ્યાવધિ ચૂંટણી થાશે.

         એમણે આરોપ લગાવ્યો છે કે બીજેપી નાણાનો ઉપયોગ કરી ધારાસભ્યોની ખરીદ-વેચાણ દ્વારા રાજયમાં સતામાં આવી છે.

(11:59 pm IST)