Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વધારે વજનને લઇ નેપાળની સેનાએ પોતાના ૭ અધિકારીઓ પર કરી કાર્યવાહી

નેપાળની સેનાએ વધારે વજનને લઇ પોતાના ૭ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

નેપાળ આર્મીના પ્રવકતા બિજ્ઞાન દેવ પાંડેયએ જણાવ્યું કે આમાંથી ૩ અધિકારીઓની બઢતી રોકવામા આવી છે.  અને ૪ ને સંયુકત રાષ્ટ્શના મિશનમા ભાગ લેવા માટે રોકવામા આવ્યા છે. આ અધિકારીઓનો બોડી માસ ઇન્ડેક્ષ માનકથી વધુ જોવા મળ્યો.

(11:57 pm IST)