Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

લેખિકા અરૂધતિ રોયએ ર૦૧૧ ના પોતાના વિડીયોમાં ભારત અને પાક સેનાની તુલના કરવા બદલ માફી માંગી

         લેખિકા અરૂઘતી રોયનો ર૦૧૧ નો વિડીયો સામે આવ્યા પછી માફી માંગી છે, જેમાં એમણે ભારત અને પાકીસ્તાનની સેનાની તુલના કરી હતી.

         એમણે કહ્યું કે કયારેક કયારેક લોકો અજાણતામા વિચાર્યા અને સમજયા વગર અથવા બેફકુફીભરી વાતો કરી દેતા હોય છે.

         વિડીયોમાં એમણે કહ્યું હતું કે પાકિસ્તાનએ ભારતની જેમ પોતાની સેનાનો ઉપયોય લોકો સામે ન કરવો જોઇએ.

(11:56 pm IST)