Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાકિસ્તાન માટે સામાન્ય પાડોશીની જેમ વ્યવહાર કરવો હવે જરૂરી થઇ ગયો છે : ભારત

         વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારએ મીડિયાને વાતચીત દરમ્યાન કહ્યું છે કે પાકિસ્તાન માટે હવે જરૂરી થઇ ગયુ છે કે તે સામાન્ય પાડોશીની જેમ વ્યવહાર કરવાનું શરૂ કરી દયે.

         એમણે કહ્યું સામાન્ય પાડોશી શું કરે છે ? આપ આતંકી પાડોશી દેશમાં નથી મોકલતા સામાન્ય વાતચીત અને વેપાર કરો છો પાકિસ્તાન આવી કાંઇ નથી કરી રહ્યું.

(11:19 pm IST)