Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સખ્ત મહેનત સરાહનીયઃ સિંગલ બ્રેંડ રિટેલ નિયમોમાં ઢીલ પર એપ્પલની પ્રતિક્રિયા

    એપ્પલએ સિંગલ બ્રાંડ રિટેલરો માટે એફડીઆઇ નિયમોમાં ઢીલ ભારત સરકારના ફેસલાનું સ્વાગત કરતા કહ્યૂં છે કે કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની ટીમની સખ્ત મહેનત અને સમર્થનની પ્રશંસા કરે છે.

     કંપનીએ કહ્યુ઼ અમે એક દિવસ ભારત પહેલા એપ્પલ રિટેલ સ્ટોરમાં ગ્રાહકોનું સ્વાગત કરવા માટે તત્પર છે.

(11:17 pm IST)