Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જમ્મુના પાંચ જીલ્લામાં ફરીથી શરૂ કરવામાં આવેલ મોબાઇલ સેવાઓ, પ ઓગષ્ટથી બંધ હતી

        બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા પછી બંધ કરવામાં આવેલ મોબાઇલ સેવાઓ ગુરૂવારના જમ્મુના પ જિલ્લામાં ફરીથી શરૂ કરવામાં આવી.

         સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી પ ઓગષ્ટથી બંધ આ મોબાઇલ સેવાઓ જમ્મુ ક્ષેત્રના ડોડા, કિશ્તવાડ, રામબન, રાજૌરી, અને પૂંછ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

(11:16 pm IST)