Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાછલી સરકાર દ્વારા ખરીદવામાં આવેલ પ૦ લકઝરી કારની હરરાજી કરશે સિકિકમ સરકાર

         સિકિકમની એસકેએમ (સિકિકમ ક્રાંતિકારી મોર્ચા) સરકાર પવનકુમાર આમલિંગના શાસન દરમ્યાન ખરીદવામા આવેલી પ૦ લકઝરી કારોની નિલામી કરાશે જેમા ટોયોટા, લેન્ડ ક્રુઝર પ્રાડો, ફોર્ચ્યુન અને જીપ કોમ્પાસ જેવી કારો સામેલ છે.

         મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગએ મે મહિનામા શપથ લીધા પછી એલાન કર્યુ હતુ કે તે એમના મંત્રી અને અધિકારી સ્વદેશી એસયુવીનો ઉપયોગ કરશે.

(11:16 pm IST)