Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વૈશ્વિક મંદીના ખતરાથી સેન્સેકસ-નીફટી તુટયા

મુંબઇઃ વૈશ્વીક મંદીનો ખતરો તથા અમેરિકા-ચીન ટ્રેડવોરની ચિંતાથી શેરબજાર તુટયું: ર-૩૦ કલાકે સેન્સેકસ ર૪૪ પોઇન્ટ ઘટીને ૩૭ર૦૦ અને નીફટી ૬પ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૧ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૭૧.૭પ ઉપર ટ્રેડ કરે છે : નવકાર ૩૧, MMTC ૭૩, ર૦, સનફાર્મા ૧પપ, ITI ૭૩, સુઝલોન ૩.૬૯, આઇનોકસવિન્ડ ૩૧.પપ, રિલા.ઇન્ફા ૩પ, બેમન ટ્રી પ૬, વેદાંતા ૧૬૭, ICICI ૪૦૮. યસ બેંક પ૬, NCC પ૬, મેકસ ૬૦, હિન્દુ-કોપર ૩ર ઉપર છે.

(4:07 pm IST)