Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇમરાનના કાર્યકાળમાં વિદેશ-સુરક્ષા નીતિ ઉપર આર્મીનો કંટ્રોલઃ વડાપ્રધાન તો માત્ર ''પપેટ'': અમેરિકાનો રિપોર્ટ

નવી દિલ્હીઃ અમેરિકી કોંગ્રેસનો રિપોર્ટઃ ઇમરાનના કાર્યકાળમાં દેશની વિદેશ-સુરક્ષા નીતિ ઉપર આર્મીનો કંટ્રોલઃ ઇમરાન તો માત્ર પ્યાદુ જ છેઃ બધી જ બાબતમાં આર્મીનું જ ધાર્યું થાય છેઃ દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે જેના કારણે નયા પાકિસ્તાનના નારાનું સુરસુરીયું: પાકિસ્તાનની સુરક્ષા સેવાઓએ નવાઝ શરીફને હટાવવા માટે ચૂંટણી વખતે ઘરેલું રાજનીતિ સાથે છેડછાડ પણ કરી હતી.

(3:42 pm IST)