Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

૪૮ કલાકમાં કેરળમાં સારો વરસાદ પડશે

કેટલાક જીલ્લાઓમાં ભારે પડશેઃ ઓગષ્ટ મહિનામાં ડબલ વરસાદ પડતા જૂન-જુલાઇમાં સર્જાયેલ વરસાદી ખાધ પૂરાઇ ગઇઃ અત્યારે સીઝનનો ૨ % સરપ્લસ વરસાદ છે. આવતીકાલ પછી વરસાદની તીવ્રતા ઘટી જશે. ઓગષ્ટમાં સરેરાશ ૪૨૦ મી.મી.ની જગ્યાએ આ વર્ષે ઓગષ્ટમાં ૮૨૦ મી.મી... લગભગ ડબલ વરસાદ પડયો હોવાનું સ્કાયમેટવેધર નોંધે છે.

(11:21 am IST)