Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

દિલ્હી-હરીયાણા સહિતના રાજયોમાં ચોમાસુ સક્રિય થઇ રહયાના એંધાણ

દેશના ઉત્તર-પ્રશ્ચિમ રાજયોમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. ત્યારે ૩૧ ઓગષ્ટથી ૪ સપ્ટેમ્બર વચ્ચે દેશના ઉત્તરના દિલ્હી, હરીયાણા, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજયોમાં સારો વરસાદ થવાના સંજોગો ઉજળા હોવાનું સ્કાયમેટ વેધરનો વર્તારો જણાવે છે.

(11:21 am IST)