Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પશ્ચિમ બંગાળમાં વર્દીમાં આઇપીએસ અધિકારીએ મમતા બેનરજીના ચરણ સ્પર્શ કર્યોઃ વિડીયો થયો વાયરલ

    આઇપીએસ અધિકારી રાજીવ મિશ્રા દ્વારા વર્દીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના ચરણસ્પર્શ કરતો વિડીયો વાયરલ થયો છે.

     મમતા બેનરજી ર૧ ઓગષ્ટના પૂર્વી મિદનાપુરમાં પ્રશાસનિક બેઠકમાં સામેલ થવા ગયેલ હતા. અને આ વિડીયો  સમુદ્ર કિનારે બનાવવામા આવ્યો હતો. મિશ્રા હાલમાં પશ્ચિમી રેન્જના પોલીસ મહાનિરીક્ષક છે.

(12:00 am IST)