Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઊતરપ્રદેશની બીજેપી સરકાર મહિલાઓને સુરક્ષાનો ભરોસો આપવામાં નિષ્ફળઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાની પ્રતિક્રિયા

     કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારના કહ્યૂં છે કે ઉતરપ્રદેશની સરકાર મહિલાઓને એમની સુરક્ષા અને કોઇ ઘટનાઓ બનવા પર ન્યાય મળવાનો  ભરોસો આપવામાં નિષ્ફળ રહી છે.

એમણે એક ખબર પણ શેયર કરી જે મુજબ બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદ પર આરોપ લગાવનાર ર૩ વર્ષની વિદ્યાર્થીની શનિવારથી લાપતા છે.

(12:00 am IST)