Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઊતરપ્રદેશમાં ઘર પર ગેરકાનૂની કબજાથી પરેશાન દંપતિએ પોલીસ સ્ટેશનમાં જાત જલાવી

મથૂરા(ઉતરપ્રદેશ) માં પોતાના  મકાન પર અમુક લોકો દ્વારા કબજો કરવા અને પોલીસ દ્વારા કોઇ સુનાવણી ન કરવાથી પરેશાન થઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સામે દંપિએ કેરોસીન છાંટીને પોતાની જાત જલાવી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શલભ માથુરએ કહ્યું કે જે પોલીસ કર્મી પર કાર્યવાહી ન કરવાનો આરોપ છે એની હકાલપટ્ટી કરવામાં આવી છે. દંપતિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(8:48 am IST)