Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઉન્નાવના ધારાસભ્ય સેંગરની જેમ મને પણ ફસાવવામાં આવે છે : સ્વામી ચિન્મયાનંદની ટીપ્પણી

     બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદનએ પોતાના વિરૂદ્ધ પોતાની કોલેજની એક વિદ્યાર્થીનીનુ અપહરણનો રીપોર્ટ દાખલ થવા બદલ કહ્યું છે કે ઉન્નાવના બીજેપી ધારાસભ્ય અને દુષ્કર્મના આરોપી કુલદિપસિંહ સેંગરની જેમ એમને પણ ફસાવવામાં આવી રહ્યા છે.

     વિદ્યાર્થીનીએ  ચિન્મયાનંદ પર ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરવાનો આરોપ  લગાવ્યો જે પછીથી તે લાપતા છે.

(12:00 am IST)