Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

આદિત્ય ઠાકરે ચૂંટણી લડવા ઉત્સુક, ચૂંટણી લડવા ઇચ્છા પ્રદર્શિત કરી, ચુંટણી લડશે તો ઠાકરે પરિવારના પ્રથમ સદસ્ય હશે

     શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે જો પાર્ટી નિર્ણય લેશે તો તે જરૂર વિધાનસભા ચૂંટણી લડશે. એમણે કહ્યું હુ વિધાનસભામાં આપ લોકોના મુદાઓ અને ફરીયાદોને ઉઠાવવા માગુ છુ. જેથી તેનો હલ નીકળી શકે.

     આદિત્ય જો ચુંટણી લડશે તો તે પોતાના પરિવારથી કોઇપણ ચુટણી લડનાર પ્રથમ સભ્ય હશે.

લોકો નકકી કરે કે હુ કયાંથી ચુંટણી લડુ.

(12:00 am IST)