Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પોલીસમાં જવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે બનાવાશે નેશનલ યુનિવર્સિટીઃ ગૃહમંત્રી અમિત શાહની ઘોષણા

ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું છે કે જે વિદ્યાર્થી ૧ર ધોરણ પાસ પછી પોલીસની  અને અન્ય સુરક્ષાદળોમાં જવા ઇચ્છુક છે એમના માટે નેશનલ પોલીસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવામાં આવશે.

એમણે કહ્યું કે પસંદગીનો સમયે તેનો લાભ પણ એમને મળશે. આ મુદો તુરુંત કેબીનેટ સામે રાખવામાં આવશે.

(12:00 am IST)