Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇન્ડિયન એરફોર્સને મળશે સ્પાઇસ 2000 હવામાં જમીન પર મારી કરી શકે તેવો ગાઇડેડ બોમ્બનો જથ્થો

ઇઝરાયેલ સાથે 300 કરોડનો શસ્ત્રો સપ્લાઇનો કોન્ટ્રાકટ ;સપ્ટેમ્બરના મધ્યમાં જથ્થો મળવા લાગશે

નવી દિલ્હી : ઈઝરાઈલ તરફથી સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં સ્પાઇસ 2000 હવામાં જમીન ઉપર માર કરી શકે તેવા ગાઈડેડ બોમ્બનો જથ્થો ઇન્ડિયન એર ફોર્સ ને મળી જશે. આ વર્ષના જૂન મહિનામાં ભારતે ઈઝરાયેલ સાથે ૩૦૦ કરોડ રૂપિયાના શસ્ત્રોની સપ્લાયનો કોન્ટ્રાક્ટ કર્યો તેના ભાગરૂપે આ એડવાન્સ બોમ્બ સિસ્ટમ ભારતીય એર ફોર્સને મળશે.

(12:00 am IST)