Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલથી હાર્દિક પટેલ પાણીનો પણ કરશે ત્યાગ :હાર્દિક પટેલની મોટી જાહેરાત

ડોક્ટર્સ દ્વારા હાર્દિકના ચેક-અપનો રિપોર્ટ ન અપાતાં તેના સમર્થકો નારાજ

 

અમદાવાદઃ હાર્દિક પટેલે કાલથી પાણીનો પણ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આજે બપોરે હાર્દિક તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા તેને નજરકેદ કરાયો હોય તેવો પહેરો ગોઠવવામાં આવ્યો છે. તેને મળવા આવતા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. સોલા સિવિલના ડોક્ટર્સ દ્વારા હાર્દિકના ચેક-અપનો રિપોર્ટ અપાતાં તેના સમર્થકો નારાજ થયા હતા અને ખાનગી ડોક્ટર બોલાવીને હાર્દિકનું ચેક-અપ કરાવ્યું હતું.

(10:47 pm IST)