Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

PFના કર્મચારીઓનો અનોખો સત્યાગ્રહ :બે કલાક વધુ કામ કરી વિરોધ નોંધાવશે

નવી દિલ્હી :દેશમાં પ્રથમ વખત એમ્લોયઝ પ્રોવિડંડ ફંડ ઓફિસર્સ એસોશિયેશન દ્વારા દેશવ્યાપી અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે. 15 વર્ષથી પણ જુની પડતર માંગણીઓને પી.એફ ઓફિસના કર્મચારીઓ દેશભરમાં આજથી, 5 - સપ્ટેમ્બર સુધી ઓફિસના સમયબાદ 2 કલાક વધારે કામ કરશે અને તેમનો વિરોધ વ્યક્ત કરશે. અગાઉ જાપાનમાં કર્મચારીઓ સમય કરતા વધારે કામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

(12:44 am IST)