Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગુગલે પેમેન્‍ટ સર્વિસ ‘‘તેજ'' નું નામ બદલ્‍યું: ‘‘ગુગલ પે'' રાખ્‍યું

ગુગલે વાર્ષિક સભામાં જણાવ્‍યું કે તે પોતાની પેમેન્‍ટ સર્વિસ ‘તેજ' નું નામ બદલાવીને  નવું નામ ‘‘ગુગલ પે'' રાખવાની ઘોષણા કરેલ. ગુગલના મત પ્રમાણે આમાં નવા સમિકરણો ઉમેરવામાં આવ્‍યા છે. અને તે પહેલાની જેમ કાર્ય કરશે. ગુગલે ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં લોન્‍ચ કરેલ ‘તેજ'   મારફત ૭પ કરોડથી વધારેના ટ્રાન્‍ઝેકશન કરેલા.

(12:00 am IST)