Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

USમાં DFW ખડાયતા પરિવાર ડલ્લાસના ઉપક્રમે સમર પિકનિકનું આયોજન કરાયું

 

ડલ્લાસઃ યુ.એસ.માં ખડાયતા સમાજ ડલ્લાસના ઉપક્રમે ઓગસ્ટ-માસમાં સમર પિકનિકનું આયોજન કરાયું હતું. DFW ખડાયતા સમાજનો હેતુ યુનિટી, તથા ફ્રેન્ડશીપ સાથે ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખી એન્જોય કરવાનો હોવાથી સમયાંતરે જુદા જુદા આયોજનો કરે છે. જેમાં પિકનિક, હોળી તહેવારની ઉજવણી, આનંદ બજાર નવરાત્રિ, દિવાળી ડિનર, સહિતના ઉત્સવોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં યોજાઇ ગયેલ પિકનિકમાં અંતાક્ષરી સહિત વિવિધ પ્રોગ્રામ યોજાયા હતા. દિલીપ શાહ તથા વરશ શાહ જીવેન એક હજાર ડોલર સ્કોલરશીપ ફોર ખડાયતા સમાજ હેલ્થ ફુડ ડ્રાઇવ, ફર્સ્ટ પ્રેસિડેઓલ મેમ્બર્સ કૃષ્ણકાંત શાહ વેલકમ મેમ્બર્સ ત્યારબાદ નિરવ શાહએ રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતુ. સહુએ પિકનિકનો આનંદ માણ્યો હતો. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(9:03 am IST)