Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પંજાબ પેટ્રોલ પંપ ડીલર સેલ્સ અને એકસાઇઝ ટેકસને લઇ આજ હડતાલ પર

પંજાબ પેટ્રોલ પંપ ડીલર સેલ્સ અને એકસાઇઝ ટેકસને લઇ આજ સવાર ૮ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી હડતાલ પર છે. લુધિયાણામાં પેટ્રોલ પંપ બંધ રહ્યા.

(10:34 pm IST)