Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઉતર પ્રદેશમાં એન્ટી રોમિયો સ્કવોડ ખૂબ જ સારી યોજનાઃ દિલ્લીમાં પણ હોવું જોઇએ : દિલ્લી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીની પ્રતિક્રિયા

         દિલ્લી બીજેપી અધ્યક્ષ અને ઉતર-પૂર્વી દિલ્લીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું છે કે એન્ટી રોમિયો સ્કવોડ ખુબ જ સારી વસ્તુ છે અને ઉત્તર પ્રદેશમાં બીજી વખત તેની શરૂઆત કરવામાં આવી છે.

         તિવારીએ કહ્યું કે આનું સ્વાગત કરવુ જોઇએ કારણ આ મહિલાઓની સુરક્ષા સંબંધિત છે અને દિલ્લીમાં પણ એન્ટી રોમિયો સ્કવોડ બનાવવો જોઇએ.

(10:34 pm IST)