Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અશોકભાઈ પટેલ કહે છે રવિવાર સુધીમાં સૌરાષ્ટ્રના ૨૫% વિસ્તારમાં માધ્યમથી ભારે અને અન્યત્ર છૂટો છવાયો થી મધ્યમ વરસાદ પડશે, ચોમાસુ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં બેસી ગયું, તો પણ સર્વત્ર વરસાદ માટે રાહ જોવી પડશે, આવતીકાલ આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાશે: નવસારી, વાપી, પારડી-કપરાડા ડાંગમાં 4 થી 7 ઇંચ સુધી અનરાધાર વરસાદ પડ્યો: વાપી થી મુંબઇ અને મુંબઇ માં 36 કલાકથી ધોધમાર વરસાદ ચાલુ, સાન્તાક્રુઝ ખાતે 9 કલાકમાં 6 ઇંચ, આજે ચુ રહેશે: સ્કાયમેટ કહે છે 4-5 જુલાઈએ વરસાદનો નવો રાઉન્ડ

(1:09 pm IST)