Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બિહારમાં છેડછાડનો વિરોધ કરતા આરોપીએ માતા-પુત્રીનુ માથું મુડાવ્યું: શરમજનક ઘટના

વૈશાલી ( બિહાર ) ના ભગવાનપુર વિસ્તારમાં છેડછાડનો વિરોધ કરવા પર આરોપીએ એક મહિલા અને તેની પુત્રીનુ માથુ મૂંડાવીનાખ્યુ.

એસએચઓ સુજીતકુમારએ કહ્યું થોડા લોકો પીડિતના ઘરમાં ઘુસી એની પુત્રી સાથે છેડછાડ કરવા લાગ્યા જયારે છોકરીને માતાએ વિરોધ કર્યો. આરોપીએ વાણંદને બોલાવી માતા-પુત્રીનુ જબરદસ્તીથી માથુ મુડાવી નાખ્યુ.

(12:00 am IST)