Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટ્રાઇની ભલામણ સ્વીકારાય તો દેશમાં 700 કરોડ મોબાઈલ નંબર આપવાનું શક્ય બનશે

મોબાઈલ નંબરને 11 આંકડાના કરવા ભલામણ :

નવી દિલ્હી : ભારતમાં મોબાઈલમાં 10 આંકડાના મોબાઈલ નંબરને બદલે 11 આંકડાના મોબાઈલ નંબર કરવાની TRAI એ ભલામણ કરી છે. જેમાં પ્રથમ આંકડો 9 રહેશે. જેના લીધે દેશની ટોટલ કેપેસિટી 1000 કરોડ (૧૦ અબજ) નંબરોની થઈ જશે, જેના લીધે દેશમાં 700 કરોડ(૭ અબજ) મોબાઈલ કનેક્શન આપવાનું સહજ બની જશે

(11:11 pm IST)