Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કેન્દ્રના સિનિયર કક્ષાના બે ડઝન જેટલા આઈએએસ અફસરોની મોટાપાયે ઉથલપાથલ :રાજેન્દ્રકુમાર બદલાયા : પીએમઓ માં શ્રીધરની નિમણુંક : એપોઇમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર

રાજકોટ : કેન્દ્રની એપોઇમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા કેન્દ્રના સિનિયર કક્ષાના બે ડઝન જેટલા આઈએએસ- આઈઆરએસ લેવલના અધિકારીઓની અરસ પરસ બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, જેની વિગત આ મુજબ છે

(9:40 pm IST)