Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાથી વધશે એકીકરણ, નાની-મોટી-સંગઠીત કંપનીઓને મળશે પ્રોત્સાહન

કોરોના મહામારી એક તરફ ઘણી બધી મુસીબતો લાવી છે ત્યારે બીજી બાજુ કેટલીક ચિજો એવી બની કે જેથી કંપનીઓને આવનાર સમયમાં ફાયદો પણ મળી શકે છે. બેક ઓફ અમેરિકા સિકયોરીટીઝ મુજબ કેવીડ-૧૯ મહામારીથી ભારતમાં એકીકરણને બીજા તબકકામાં પ્રોત્સાહન મળશે, જેથી બધા ક્ષેત્રોની મોટી કંપનીઓ, નાની અને અસંગઠીત ક્ષેત્રની કંપનીઓ પાસેથી બજારમાં ભાગીદારી મેળવવામાં સફળ થશે.

(4:04 pm IST)