Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પશ્ચિમ બંગાળના અગ્નિશમન સેવા ખાતાના પ્રધાન બોઝ અને તેના કુટુંબીને કોરોના પોઝીટીવ આવતા મમતા કેબીનેટમાં વિસ્ફોટ થયો

કોલકતાઃ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના અગ્નિશમન સેવા વિભાગના પ્રધાન શ્રી બોઝને અને તેના કુટુંબના સભ્યને કોરોના વળગ્યો છે. પ્રધાનના નિવાસ સ્થાને એક ઘરકામ કરતા કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ઘરના તમામના કોરોના ટેસ્ટ હાથ ધરાયેલ. ગઇકાલે એક જ દિ'માં પં. બંગાળમાં ૩૪૪ નવા કેસ સાથે સંખ્યા ૪૫૩૬ અને મૃત્યુ ૨૨૩એ પહોંચેલ છે.

(12:56 pm IST)