Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

દિલ્હીમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી

ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

નવી દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં 29-30મી મેના રોજ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળ-રજકણો સાથે તોફાન અને ગાજવીજવાળા વરસાદની આગાહી છે. તે સિવાય 31મી મે સુધી ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતના ક્ષેત્રોમાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

(12:00 pm IST)