Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

દક્ષિણ કોરિયામાં લોકડાઉનમાં રાહતમા સંક્રમણના કેસોમાં મોટો વધારો

લોકડાઉનથી રાહતને લઇ ભૂમધ્‍ય સાગરિય સમુદ્ર તટો અને લાસ વેગાસના કસીનોના પર્યટકો માટે ફેરીથી ખોલવાની ખબરો વચ્‍ચે દક્ષિણ કોરિયામાં કોવિડ-૧૯ સંક્રમણના કેસોમા વૃધ્‍ધિ જોવા મળી.

સંક્રમણના કેસોમાં વૃધ્‍ધિ જોયા પછી સામાજિક દૂરીના પ્રતિબંધોને ફરીથી લાગુ કરવા પર વિચાર કરવામા આવી રહ્યો છે. સાથે જ આનાથી લોકડાઉન હટાવવાની દુષ્‍પરિણામોનો પણ મુલાસો થઇ રહ્યો છે.

યુરોપિય સંઘના દેશોએ દક્ષિણ કોરિયાની તાસ, સંપર્કોની ઓળખ અને ઉપચારની રણનીતિને ખૂબજ વખાણી હતી દક્ષિણ કોરિયામાં બુધવારના સંક્રમણના ૪૦ નવા કેસ નોંધાયા.

(12:00 am IST)