Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાનું તાંડવઃ સિંગાપુરમાં કોવિડ-૧૯ના ૫૩૩ નવા કેસ નોંધાયા

સિંગાપુરમા કોરોના વાયરસના પ૩૩ નવા કેસ નોંધાયા છે. જેમા વધારે પડતા ડોર્મેટરી'મા રહેવાવાળા વિદેશ શ્રમિક છે આ નવા કેસો સાથે દેશમા સંક્રમિત લોકોની કુલ સંખ્‍યા ૩૨૮૭૬ સુધી પહોંચી ગઇ છે. નવા ૫૩૩ કેસોમાંથી ફકત ત્રણ સિંગાપુરના નાગરિક છે અથવા સ્‍થાયી નિવાસી છે

મંત્રાલયએ કહ્યુ કે બાકી ૫૩૦ દર્દી ડોર્મેટરીમાં રહેવાવાળા બધા વિદેશી શ્રમિક છે.

(12:00 am IST)
  • મોદી - શાહ વચ્ચે મહત્વની બેઠક : લોકડાઉન-૫ પૂર્વે આજે અત્યારે ૧૧ાા વાગે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ વડાપ્રધાનને મળી રહયાનું જાણવા મળે છે. આ પૂર્વે અમિતભાઇએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી લોકડાઉન અંગે તેમના મન જાણ્યા હતા. ૩૧ મે પછી કોરોના અંગે શું રણનીતી અમલમાં મુકવી તેની અંતિમ ચર્ચા ચાલી રહી છે. access_time 11:51 am IST

  • સોમવારથી યુ.કે.માંથી કોરોના વાયરસ પ્રતિબંધો હટાવવાનું શરૂ થશેઃ બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોનસન access_time 11:10 am IST

  • શ્રીલંકામાં ફસાઇ ગયેલ ભારતીયોને લઇને એર ઇન્ડિયા ફલાઇટ પરત આવશે access_time 11:50 am IST