Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પોલિસ અધિકારીથી બદતમીજીના મામલામા બીજેપી નેતા કિરીટ સોમૈયાએ સપા વિધાયક અબુ આજમી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી

લખનૌઃ સમાજવાદી પાર્ટી ધારાસભ્ય અબુ આજમી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ મુંબઇમાં નાગપાડા પોલીસ સ્ટેશનમા આઇપીસી સીનીધારા ૧૪૪ અને ૧૮૮ તે લઇ ફરિયાદ દાખલ કરી છે સમાજવાદી પાર્ટી નેતા અબુ આજમી પર આરોપ લાગ્યો છે કે અબુ આજમીને નાગ પાડા પોલીસ સ્ટેશનની સિનીયર ઇન્સપેકટર શાલિની શર્મા સંગ બદતમીજી કરી છે આ મામલતામા સોમૈયાએ ફીરયાદ કરી છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

મોડી રાત્રે સીએસટી સ્ટેશન પાસે કામદારોની મોટી ભીડ ટ્રેન પકડવા પહોંચી હતી પોલીસ આ ભીડને વ્યવસ્થિત કરવા ત્યાં હાજર હતી આ દરમ્યાન ધારાસભ્ય અબુ આજમી અને ઇન્સ્પેકટર શર્મા સાથે બોલાચાલી શરૂ થઇ હતી.

(8:31 am IST)
  • અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું દબાણ મુંબઇ અને દક્ષિણ ગુજરાતની નજીક આવી ગયું છે, વરસાદી વાદળાં આવવા લાગ્યા છે. જેના લીધે ચોમાસુ કરન્ટ 3 રાજ્યોમાં નજીક આવી પહોંચશે. જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં જોરદાર વરસાદ, 2 અને 4 જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદ પડશે : હવામાન ખાતું access_time 10:19 pm IST

  • મોદી - શાહ વચ્ચે મહત્વની બેઠક : લોકડાઉન-૫ પૂર્વે આજે અત્યારે ૧૧ાા વાગે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ વડાપ્રધાનને મળી રહયાનું જાણવા મળે છે. આ પૂર્વે અમિતભાઇએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી લોકડાઉન અંગે તેમના મન જાણ્યા હતા. ૩૧ મે પછી કોરોના અંગે શું રણનીતી અમલમાં મુકવી તેની અંતિમ ચર્ચા ચાલી રહી છે. access_time 11:51 am IST

  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST