Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાજસ્થાનમાં તીડનો આતંકઃ ૯૦,૦૦૦ હેકટરમા પાકને નુકશાન

શ્રી ગંગાનગરમાં લગભગ ૪૦૦૦ હેકટરમા પાકને નુકશાન

જયપુરઃ રાજસ્થાનના ૨૦ જિલ્લામાં લગભગ ૯૦ હજાર હેકટરમા ફસલોને તીડોએ નુકશાન પહોંચાડયુ છે રાજયના એક અધિકારીએ અની જાણકારી આપી રાજયના એક કૃષિ અધિકારીના અનુસાર શ્રી ગંગાનગર, નાગોર, જયપુર, દૌસા, કરોલી, સવાઇ માધવપુરમા તિડના ઝુંડ ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમા પહોચ્યા છે.

તીડને મારવા માટે કેન્દ્રની ટીમ સાથે જ રાજયના કૃષિ વિભાગના અધિકારી જોડાયેલા છે.

(12:00 am IST)