Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગોવિંદા પછી કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ એકનાથ શિંદેના શિવસેનામાં જોડાવાની ભારે ચર્ચા

ફિલ્મ સ્ટાર અને કપૂર બહેનો કરીના કપૂર, કરિશ્મા કપૂર એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાય તેવી શક્યતા છે. જો જોડાઈ જશે તો મહારાષ્ટ્રમાં એનડીએને મોટો ફાયદો થશે.

દરમિયાન એક જમાનાના બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા પણ લોકસભા ચૂંટણી  પહેલા આજે શિવસેના શિંદે પાર્ટીમાં જોડાઈ ગયેલ છે.

(12:11 am IST)