Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

પેટા ચૂંટણીમાં સપાની જીત પછી મુલાયમએ માયાવતીને ફોન કર્યો હતો :

સપા અધ્યક્ષ અખિલેશ યાદવના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશના  ગોરખપુર અને અન્ય નિર્વાચન ક્ષેત્રોમાં થયેલ લોકસભા પેટા ચૂંણીીમા સપાની જીત પછી  પાર્ટી સરંક્ષક મુલાયમસિંંહ યાદવએ માયાવતીને ફોન કરી જીતની શુભેચ્છા  આપેલ. અખિલેશએ કહ્યું  આગામી લોકસભા ચૂંટણી માટે બસપાથી ગઠબંધનને લઇ મુલાયમ ખુશ છે અને માયાવતીની સાથે સંયુકત રેલીઓ કરશે.

(12:10 am IST)