Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

બ્રિટનમાં વસતા શીખો હવે મોટું કિરપાણ રાખી શકશે : યુ.કે.પાર્લામેન્ટની મંજૂરી

લંડન : યુ.કે.પાર્લામેન્ટમાં ઓફેન્સિવ વેપન્સ બિલમાં સુધારો મંજુર કરી હવેથી બ્રિટનમાં વસતા શીખો માટે મોટું કિરપાણ રાખવા મંજૂરી આપી દેવાઈ છે.હવે તેઓ જેલમાં જવાનો ડર રાખ્યા વિના  મોટું કિરપાણ ખરીદી શકશે,ધારણ કરી શકશે તેમજ ભેટ પણ આપી શકશે તેવી મંજૂરી આપી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:42 am IST)