Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા પાછળ મોટું કાવત્રું: તાહિર હુસૈનના આતંકીઓ સાથેના સંબંધો ઉજાગર કરવાનો હતો? સુબ્ર.સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ આઈબી ઓફિસર અંકિત શર્માની હત્યા અંગે પ્રશ્ન ઉઠાવ્યાઃ શું શર્માની હત્યા ઈરાદાપૂર્વક થઈ છે? તાહિર શું શર્માથી ડરી ગયેલઃ શર્મા કોઈ મોટો વિસ્ફોટ કરવાનો હતો? મોટા કાવત્રાની આડમાં હત્યા થયાનું અને ઊંડી તપાસ સ્વામીએ માંગી છેઃ સ્વામીએ ટ્વીટ કરતા પૂછયું છે કે આપના કોર્પોરેટર તાહિર હુસૈનના બાંગ્લાદેશી આતંકીઓ સાથે સંબંધો ઉજાગર કરવાનો હતો ? એટલે હત્યા થઈઃ અંકિતના મૃતદેહ ઉપર ૪૦૦ ચાકૂના ઘા હોવાની ચર્ચા છેઃ હત્યારાઓ અંકિત સહિત ૪ને ઝડપીને ઉપાડી ગયેલ પણ માત્ર અંકિત શર્માની જ શા માટે હત્યા ? બાકીના ૩ને કેમ છોડી દીધા? કોઈ મોટી સાજીસ હોવાનું ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છેઃ બનાવ પછી 'આપ'નો કોર્પોરેટ તાહિર હુસૈન લાપત્તા છેઃ ચારકોર તલાશી ચાલુ છે

(11:36 am IST)