Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

શિયાળાની ઠંડીમાં તડકાની મોજ....

 રૂટીન કામકાજમાંથી સમય કાઢીને શિયાળાની ઠંડીમાં તડકાની મોજ માણી રહેલા રિલાયન્સ પરિવારના વડીલ સદસ્ય અને આંધ્રના રાજયસભાના સભ્ય, મોટા ગજાના ઉદ્યોગપતિ શ્રી પરીમલભાઇ નથવાણી નજરે પડે છે. ટવીટર હેન્ડલ ઉપર શેર કરેલ તસ્વીર.

(11:04 am IST)