Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

યુપીમાં જ્ઞાતિ સૂચક નામ લખેલા વાહનો જપ્ત કરવા યોગી સરકારના આદેશ

ઉત્તર પ્રદેશમાં જે વાહનો ઉપર ઠાકુર, બ્રાહ્મીન વિગેરે જ્ઞાતિ સૂચક નામ લખેલા હશે તેને તાત્કાલિક કબજે લેવાના આદેશો યોગી આદિત્યનાથ સરકારે છોડ્યા છે. વડાપ્રધાન મંત્રાલયે આ બાબતે પગલાં ભરવા નિર્દેશો આપ્યા હતા. યુ.પી.ના વાહન વ્યવહારના અધિકારી મુકેશ ચંદ્ર ના નામથી આ આદેશો આપવામાં આવ્યા છે

(12:00 am IST)