Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ગાંધીનો દેશ હતો જિન્નામાં કેમ બદલી રહયા છો? તમારુ કામ બધાને સાથે ચલાવવાનું છે આગ લગાડવાનુ નહી : અભિનેતા જીશાનની પ્રતિક્રિયા

        અભિનેતા જીશાન અયુબએ  સરકારનના વલણ પર કવિતા દ્વારા સકંજો કસતા કહ્યું ગાંધીનો દેશ હતો થોડા અન્‍ય જિન્નામાં કેમ બદલી રહયા છે ?

        એમણે કહ્યું મારા દેશમાં મોટી બબાલ છે અને મારા નાના-નાના સવાલ છે. એ તે ભુલી ગયા કે એમનો ધર્મ જ વસૂધૈવ કુટુંબકમ શિખવાડે છે. સેકયુલર દેશમાં શુ મારા સેકયુલર હોવાથી તમને તકલીફ છે.

(11:12 pm IST)