Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

બિલાવલએ પોતાની માતા બેનઝિર ભુટ્ટોની હત્યા માટે પરવેઝ મુશર્રફને જવાબદાર ઠેરવ્યા

લાહોર : પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને તેમની માતા બેનઝિર ભુટ્ટોની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેણે જણાવ્યું હતું કે મુશર્રફને બચાવવા માટે બેનઝિરની હત્યા અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. હકીકતમાં, પાકિસ્તાનની પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝિર ભુટ્ટોની 27 ડિસેમ્બર, 2007 ના રોજ હત્યા કરવામાં આવી હતી.

(7:37 pm IST)