Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ભાજપે મેનિફેસ્ટોનું ગુજરાતી સંસ્કરણ બહાર પાડ્યું

મેનિફેસ્ટોમાં પાર્ટીના કાર્યક્રમો અને મતદારોને આપવામાં આવેલા વચનોની વિગતો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોનું ગુજરાતી સંસ્કરણ રાજ્યમાં મતદાનના બે અઠવાડિયા પહેલા મંગળવારે અહીં બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે.

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરનામું બહાર પાડ્યું. મેનિફેસ્ટોમાં પાર્ટીના કાર્યક્રમો અને મતદારોને આપવામાં આવેલા વચનોની વિગતો આપવામાં આવી

(9:11 pm IST)