Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પેટ્રોલના વધતા ભાવોને કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો : ૪ મહિનાના શિખરે

નવી દિલ્હી : ઓકટોબર મહિનામાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોને કારણે જથ્થાબંધ મોંઘવારી-ફુગાવાનો દર વધ્યો : મોંઘવારીનો દર ૪ મહિનાની ટોચે : જોકે ખાદ્ય પદાર્થોના ભાવો નરમ રહ્યા છે : જથ્થાબંધ ફુગાવાનો દર ઓકટોબરમાં પ.ર૮ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બરમાં પ.૧૩ ટકા હતો : ગયા વર્ષે ઓકટોબરમાં આ દર ૩.૬૮ ટકા હતો

(3:46 pm IST)