Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફટી ઉછાળા સાથે બંધ થયા

મુંબઈ:આજે અઠવાડિયાના ટ્રેડિંગ ના છેલ્લા દિવસે સેન્સેકસ 203 પોઈન્ટના ઉછાળા સાથે 59,960 પોઈન્ટ પર બંધ જ્યારે નિફટી 50 પોઈન્ટના વધારા સાથે 17,787 પોઈન્ટ પર બંધ રહ્યો

(6:07 pm IST)