Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ફરી એકવાર હવામાનમાં પલટો: બે દિવસ સુધી દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના: મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે: દિલ્હીમાં પ્રદૂષણ વધશે

દેશભરમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.  હિમવર્ષાથી યુપી, દીલ્હી સહિત મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક વધવાની શક્યતા છે.

(12:14 pm IST)