Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અઝરબૈજાનથી યુધ્ધ વચ્ચે મોર્ચા પર જશે આર્મીનિયાના પીએમના પત્ની : ટ્રેનિંગ શરૃ

આર્મીનિયાઇ પ્રધાનમંત્રી નિકોલ પશ્ન્મિાની પત્ની ઐનાહોકબ્યાનએ ઘોષણા કરી છે કે વિવાદિત ક્ષેત્ર નાગોર્નોકારાબામને લઇ અઝરબૈજાન સાથે જારી યુધ્ધ વચ્ચે એમણે સૈન્ય પ્રશિક્ષણ શરૃ કરી દીધું છે. એમણે ટવિટ કર્યુ થોડા દિવસોમાં અમે અમારી સીમાઓની સુરક્ષામાં મદદ કરવા માટે પ્રસ્થાન કરીશું દુશ્મનને અમારી માતૃભૂમિ અને અમારી ગરિમા નહીં આપીએ.

(9:50 pm IST)