Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુપ્રીમ કોર્ટએ કિંગફિશરથી રૂપિયા ૧૧૦૦૦ કરોડ વસુલવા માટે યુબીએચએલને બંધ કરવાની અનુમતિ આપી

નવી દિલ્‍હી : સુપ્રિમકોર્ટએ વિજય માલ્‍યાની યુનાઇટેડ બ્રઅરીજ હોલ્‍ડીંગ્‍સ લિમીટેડ (યુબીએચએલ) દ્વારા કર્ણાટક હાઇકોર્ટના એક નિર્ણય વિરૂધ્‍ધ દાખલ અરજીને રદ કરેલ છે. હાઇકોર્ટએ કિગફિશર એરલાઇનના બાકી વસુલવા માટે યુબીએચએલને બંધ કરવાનો આદેશ આપ્‍યો હતો. એસ.બી.આઇ.ના નેતૃત્‍વવાળી બેંક સમુહ અનુસાર કંપની પર હજુ રૂપિયા ૧૧૦૦૦ કરોડનું બાકી છે.

(12:00 am IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST

  • નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપર જુતુ ફેંકનાર રશ્‍મિન પટેલ ઝડપાયો access_time 10:23 pm IST